હવે, હિન્દી-ચીની ‘ભાઈ-ભાઈ’: ભારત-ચીને મિત્રતાનું પહેલું પગલું ભર્યું, બન્નેએ પૂર્વી લદ્દાખથી પોતાની સેનાઓને હટાવવાનું શરૂ કર્યું; 4-5 દિવસમાં પેટ્રોલિંગ શરૂ થશે
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વી લદ્દાખ સેક્ટરના ડેમચોક અને ડેપસાંગથી ભારતીય અને ચીની સૈનિકોની હટાવવાની શરૂઆત થઈ ગઈ છે. 4 ...