EDITOR’S VIEW: સરહદ પર પેટ્રોલિંગની નવી સિસ્ટમ: ભારતે જ્યારે જ્યારે શાંતિનો હાથ લંબાવ્યો ત્યારે ત્યારે ડ્રેગને દગાખોરી કરી; જ્યારે જ્યારે પેટ્રોલિંગ થયું ત્યારે અથડામણ થઈ, જાણો ચીનની અવળચંડાઈના કિસ્સા
ભારત અને ચીન વચ્ચેની સંવેદનશીલ સરહદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરથી બંને દેશોએ સમજૂતીથી પોતપોતાના સૈનિકોને હટાવી લીધા છે. ...