ચીન સાથે 75% વિવાદ ખતમ કરવા અંગે જયશંકરની સ્પષ્ટતા: કહ્યું- મારું નિવેદન માત્ર સૈનિકો હટાવવાનું હતું, અન્ય મુદ્દાઓ પર પડકાર રહેશે
1 કલાક પેહલાકૉપી લિંકભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીન સાથેના 75% વિવાદોનો ઉકેલ આવી જશેના નિવેદન ઉપર મંગળવારે સ્પષ્ટતા કરી હતી. ...