બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો આજે એકબીજાને મીઠાઈ ખવડાવશે: દિવાળી પહેલા સેનાને પાછી બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ, ગ્રાઉન્ડ કમાન્ડરો સાથે ટૂંક સમયમાં વાતચીત
નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકબોર્ડર પર પાછળ હટવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારત-ચીન સરહદ પર બંને દેશોના સૈનિકો એકબીજાને મીઠાઈખવડાવશે. ...