ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.22% થયો: આ 4 મહિનામાં સૌથી નીચું સ્તર, ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકસસ્તી ખાદ્ય ચીજવસ્તુઓના કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે જાહેર ...