આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો: સોનું 518 રૂપિયા સસ્તું થઈને 72,490 રૂપિયા પર આવ્યું, ચાંદી 83,265 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 13મી મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન ...