રશિયામાં રહેતા ભારતીયો માટે સરકારની એડવાઈઝરી જાહેર: બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તાર છોડી દો, પુતિને અન્ય વિસ્તારોમાં પણ ઈમરજન્સી લાદી
18 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર તેજ બન્યું છે. ભારતીય દૂતાવાસે બુધવારે રશિયામાં રહેતા તેના નાગરિકો ...