રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ભારતનો આભાર માન્યો: કહ્યું- લોન ચૂકવવામાં ઘણી મદદ કરી; રોડ શો માટે ભારત આવી રહ્યા છે માલદીવ્સના મંત્રી
4 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ માલદીવ્સની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે. માલદીવ્સના સ્વતંત્રતા દિવસના ...