ભારત માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ ચાલુ રાખશે: અન્ય દેશોમાં ચોખા-ખાંડની નિકાસ પર પ્રતિબંધ, માલદીવમાં 43 વર્ષમાં સૌથી વધુ સપ્લાય
7 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુઇઝુ છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં આયોજિત ક્લાઈમેટ સમિટમાં મળ્યા હતા.માલદીવ સાથેના ...