ભારતે કહ્યું- અમારી સરહદમાં ચીનનું ગેરકાયદે અતિક્રમણ સ્વીકાર્ય નથી: ચીને 2 પ્રાંતોની જાહેરાત કરી, ભારતીય વિદેશ મંત્રાલયનો જવાબ- આ લદ્દાખનો ભાગ છે
નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકલદ્દાખના કેટલાક વિસ્તારોને પોતાનો હોવાનો દાવો કરતા ચીન સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું ...