મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત Vs ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો: બંને ટીમ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પાંચમી વખત ટકરાશે, પહેલા બોલિંગ કરવી ફાયદાકારક
સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મહિલા ટીમ શુક્રવારે 4 ઓક્ટોબરે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ...