સુમિત નાગલે હેઇલબ્રોન નેકરકપ ટાઇટલ જીત્યું: ફાઈનલમાં સ્વિટ્ઝર્લેન્ડના એલેક્ઝાન્ડરને હરાવ્યો; કારકિર્દીનું છઠ્ઠું એટીપી ચેલેન્જર ટાઇટલ
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલાકૉપી લિંકસુમિતે સ્વિટ્ઝર્લેન્ડના એલેક્ઝાન્ડર રિચાર્ડને ત્રણ સેટમાં 6-1, 6(5)-7(7), 6-3થી હરાવ્યો હતો.ભારતના નંબર 1 ટેનિસ ખેલાડી સુમિત ...