પાકિસ્તાન ભારત સાથે વાતચીત શરૂ કરવા માગે છે: કહ્યું- ‘Two to tango’ માટે બેની જરૂરિયાત; ભારતનો જડબાતોડ જવાબ- PAKના મામલે Tનો અર્થ ટેરેરિઝમ
ઇસ્લામાબાદ24 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઆરવાય ન્યૂઝ ...