રશિયાના વિદેશ મંત્રીએ જયશંકરની પ્રશંસા કરી: કહ્યું- અમારી પાસેથી ઓઈલ ખરીદવા મામલે UNમાં સવાલ ઉઠાવાયા, ત્યારે તેમણે સંભળાવી દીધુ- તમે તમારું કામ કરો
મોસ્કો5 મિનિટ પેહલાકૉપી લિંકફૂટેજ રશિયાના સોચ્ચિ શહેરમાં આયોજિત વર્લ્ડ યુથ ફોરમના છે. જેમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત સાથેના ...