રાહુલે પૂછ્યું- શું બાંગ્લાદેશી હિંસામાં વિદેશી હાથ છે?: જયશંકરે કહ્યું- પાકિસ્તાની રાજદ્વારીએ આંદોલનની તસવીર પોસ્ટ કરી હતી, માહિતી એકઠી કરી રહ્યા છીએ
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં સર્વપક્ષીય બેઠક દરમિયાન બાંગ્લાદેશના મુદ્દા પર રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપી ...