‘વાડ’ વિવાદ અને સમન્સ: ભારતની ફેન્સિંગને ગેરકાયદે ગણાવતા બાંગ્લાદેશના ડે. હાઇકમિશનરને સમન્સ, ગઈકાલે બાંગ્લાદેશે ભારતીય હાઇકમિશનરને સમન્સ પાઠવેલું
નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકભારતે સોમવારે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નુરુલ ઈસ્લામને ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગના વિવાદને લઈને સમન્સ પાઠવ્યું ...