રાયપુરમાં કોન્સ્ટેબલે ASIને ધડાધડ 18 ગોળી મારી, મોત: પહેલી ગોળી માથામાં અને 17મી ગોળી છાતીમાં ધરબી; અપશબ્દો સંભળાવતા ITBP જવાન રોષે ભરાયો
રાયપુર11 મિનિટ પેહલાકૉપી લિંકફાયરિંગ બાદ ASI દેવેન્દ્ર સિંહ દહિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.રાયપુરના મુદીપર ખાતે ITBP 38મી બટાલિયન (ભારત-તિબેટીયન ...