ભારત અને બ્રિટન વચ્ચે દિવાળી સુધીમાં ફ્રી ટ્રેડ ડીલની આશા: લેબર સરકાર ઘણા મુદ્દાઓ પર સહમત, પહેલીવાર 20 હજાર ભારતીયોને અસ્થાયી વિઝા આપશે
24 મિનિટ પેહલાકૉપી લિંકભારત કેટલાક મુદ્દાઓ પર સુનક સરકાર સાથે સહમત ન હતું. લેબર પાર્ટીની સરકારમાં મતભેદોનું નિરાકરણ કરવામાં આવ્યું ...