ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મોદીનો પોડકાસ્ટ શેર કર્યો: PMએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું- ટ્રમ્પે મારા માટે પ્રોટોકોલ તોડ્યા, અમારી વચ્ચે અતૂટ વિશ્વાસ
વોશિંગ્ટન15 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનો પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ શેર કર્યો છે. ટ્રમ્પે ...