વેનેઝુએલાથી ઓઈલ ખરીદનારાઓ પર ટ્રમ્પ 25% ટેરિફ લાદશે: ભારત પણ આ દેશોમાં સામેલ, 90% ઓઈલ રિલાયન્સ ખરીદે છે
વોશિંગ્ટન ડીસી49 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાથી ઓઈલ અને ગેસ ખરીદનારા દેશો પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી ...