ભારત સામેની શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેર: ઇબ્રાહિમ ઝદરાન કેપ્ટનશિપ કરશે; T20 શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે ભારત સામેની 3 મેચની T20 શ્રેણી માટે 19 સભ્યોની ટીમની જાહેરાત કરી ...