ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ શરૂ કરી: બુમરાહે વર્કલોડને કારણે ભાગ ન લીધો; ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલાકૉપી લિંકબોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બ્રિસ્બેન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ મંગળવારે એડિલેડમાં વ્યાપક પ્રેક્ટિસ કરી હતી. ટીમના વાઇસ કેપ્ટન ...