બાળકોએ સ્ટેડિયમમાં વિરાટને ઘેરી લીધો: રોહિતે બાંગ્લાદેશી ખેલાડીના જૂતાની દોરી બાંધી, ગિલની સિક્સર સ્ટેડિયમના બીજા માળે પહોંચી; મેચ મોમેન્ટ્સ
દુબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકદુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું. શુભમન ગિલની સદી અને મોહમ્મદ શમીની ...