રોહિતના 11 હજાર વનડે રન પૂરા, સેકન્ડ ફાસ્ટેસ્ટ: શમીની ફાસ્ટેસ્ટ 200 વિકેટ, ગિલ સૌથી ઓછી ઇનિંગ્સમાં 8 સદી ફટકારનાર ભારતીય; રેકોર્ડ્સ
દુબઈ26 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. દુબઈ સ્ટેડિયમમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી ...