ભારતે અંગ્રેજોને રગદોળી નાખ્યા: ઇંગ્લેન્ડ સામે જીતની હેટ્રિક નોંધાવી; 12 વર્ષથી ઘરઆંગણે હારી નથી ટીમ ઈન્ડિયા
સ્પોર્ટ્સ ડેસ્ક48 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને 5 મેચની સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી ...