ચેમ્પિયન્સ ટ્રોફી પર ભાસ્કર પોલ, 92% યુઝર્સ બોલ્યા ભારત જીતશે: 41 હજારમાંથી 58% લોકોએ કહ્યું- કોહલીએ ફક્ત 3 નંબર પર જ બેટિંગ કરવી જોઈએ; શમી 2-3 વિકેટ લેશે
સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ A મેચ દુબઈમાં રમાઈ રહી છે. ભાસ્કર એપ પર ...