ICCએ કેપટાઉનની પિચને અસંતોષકારક રેટિંગ આપ્યું: એક ડિમેરિટ પોઈન્ટ પણ પ્રાપ્ત થયો; ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ અહીં રમાઈ હતી
સ્પોર્ટ્સ ડેસ્ક51 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાયેલી મેચની પિચને ...