ઓછા સમયમાં પૂરી થયેલી ટેસ્ટમાં ભારતનો સક્સેસ રેટ 100%: 147 વર્ષમાં 25મી વખત પરિણામ 2 દિવસમાં આવ્યું; જેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચ જીતી
સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ પૂરી થઈ ગઈ. ...