શાર્દૂલ બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો: બોલ ખભા પર વાગ્યો; સેન્ચુરિયન ટેસ્ટ દરમિયાન પણ ઈજા થઈ હતી
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાનો બોલિંગ ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. PTI અનુસાર, નેટ્સમાં ...