ભારત અંડર-19 એશિયા કપની ફાઈનલમાં: શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું; વૈભવ સૂર્યવંશીએ 67 રન ફટકાર્યા, 5 સિક્સર પણ ફટકારી
1 કલાક પેહલાકૉપી લિંકઅંડર-19 એશિયા કપની બીજી સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ ...