વડોદરામાં ભારતે વન-ડેમાં બીજી સૌથી મોટી જીત મેળવી: વેસ્ટ ઈન્ડિઝ વુમન્સને 211 રનથી હરાવી; ટીમની સ્ટાર બેટર મંધાનાએ સતત ચોથી ફિફ્ટી ફટકારી
વડોદરા2 કલાક પેહલાકૉપી લિંકભારત Vs વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચેની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં રવિવારે ભારતે તેની બીજી સૌથી મોટી ...