ભારત-ચીન પેટ્રોલિંગ કરાર, આર્મી ચીફે કહ્યું- વિશ્વાસ કરવામાં સમય લાગશે: બોર્ડર પેટ્રોલિંગ આ માટેનું માધ્યમ છે, આ પછી આગળનું પગલું આવશે; ચીને કહ્યું- અમે સાથે મળીને વિવાદ ઉકેલીશું
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ચીન વચ્ચે એલએસી પર પેટ્રોલિંગ અંગેની સમજૂતી બાદ ચીનના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ...