ISSમાં જનાર પ્રથમ ભારતીય હશે શુભાંશુ શુક્લા: સ્પેસએક્સ ડ્રેગનના પાયલટ બનશે, કહ્યું- અંતરિક્ષમાં યોગ કરીશ; 14 દિવસ રિસર્ચ કરશે મિશન
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકAx4 ક્રૂમાં અમેરિકાના કમાન્ડર પેગી વ્હિટસન, ભારતના મિશન પાયલટ શુભાંશુ શુક્લા, પોલેન્ડના મિશન નિષ્ણાતો સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિઝનીવસ્કી ...