કોવેક્સિન લીધી છે તો ડરશો નહીં: આડઅસરનું રિસર્ચ ખોટું-ભ્રામક, રિસર્ચ પેપરમાંથી અમારું નામ હટાવી દો કેમકે અમે આ સ્ટડીમાં ક્યાંય સહભાગી નથી: ICMR
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકબનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે Covaxinની પણ આડઅસરો છે. ...