રોહિતે કહ્યું- અનફિટ શમીને ઓસ્ટ્રેલિયા લઈ જઈ શકીશું નહીં: કહ્યું- અમે તેને 100% ફિટ ઈચ્છીએ છીએ; 22મી નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે
બેંગલુરુ22 મિનિટ પેહલાકૉપી લિંકફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ ...