ટ્રમ્પે 30 દિવસમાં આખા વિશ્વમાં ખળભળાટ મચાવ્યો: ટેરિફ, વિઝા, જન્મજાત નાગરિકતા; 16 નિર્ણયથી દરેક દેશના જીવ અધ્ધરતાલ, ભારતીયોને સાંકળોમાં બાંધીને ડિપોર્ટ કર્યા
વોશિંગ્ટન ડીસી23 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં ટ્રમ્પ સરકારનો એક મહિનો પૂર્ણ થયો છે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે 100થી ...