જયશંકરે કહ્યું- અમે હંમેશા થરૂરના વિચારોનું સન્માન કર્યું છે: કોંગ્રેસ નેતાએ સરકારની પ્રશંસા કરી હતી; તેમણે એક મહિના પહેલા કહ્યું હતું – પાર્ટી તેમની અવગણના કરે છે
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકજયશંકર બિઝનેસ ટુડે માઇન્ડરશ 2025 ઇવેન્ટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ...