USમાં વૃદ્ધ ગ્રીનકાર્ડ હોલ્ડર્સ પર કાર્ડ પરત કરવાનું દબાણ: ઇમિગ્રેશન વકીલોનો દાવો- એરપોર્ટ પર આખીરાત કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે; આમાં ભારતીયો પણ સામેલ
વોશિંગ્ટન ડીસી23 મિનિટ પેહલાકૉપી લિંકવકીલોએ સલાહ આપી છે કે લોકોએ કોઈપણ પ્રકારના દબાણમાં આવીને એરપોર્ટ પર પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર ...