ભારતીય હાઈ કમિશનરે કહ્યું- કેનેડાએ ભારતને દગો આપ્યો: નિજ્જરની હત્યા રાજકીય રીતે પ્રેરિત હોવાના આક્ષેપો, કેનેડાના રાજકારણ પર ખાલિસ્તાની આતંકવાદીઓનો પ્રભાવ
38 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડામાં ભારતના હાઈ કમિશનર રહેલા સંજય કુમાર વર્માએ ગુરુવારે કહ્યું કે કેનેડાએ ભારત સાથે દગો કર્યો છે. ...