બ્રિટનમાં સૌથી વધુ 2 લાખ 50 હજાર ભારતીયો પહોંચ્યા: તેમાંથી 1 લાખ 15 હજાર ભણવા ગયા; બીજા ક્રમે નાઈજીરીયન, ત્રીજા ક્રમે ચાઈનીઝ લોકો
લંડન5 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટનમાં ગ્રેજ્યુએશન કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ માસ્ટર્સની સંખ્યામાં ઘટાડો થયો છે.બ્રિટનમાં 2023માં સૌથી વધુ ...