અમેરિકન વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું: 119 ભારતીયોને બળજબરીથી ભારત મોકલવામાં આવ્યા, જેમાંથી 67 પંજાબના અને 33 હરિયાણાના
અનુજ શર્મા, નમન તિવારી/અમૃતસર4 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાથી 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેન્ચ શનિવારે રાત્રે પંજાબના અમૃતસર પહોંચી. એવું કહેવામાં ...