ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની ડોમિનિકન રિપબ્લિકથી ગુમ: દરિયામાં ડૂબી જવાની આશંકા; પિટ્સબર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરી રહી હતી
5 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની સુદીક્ષા કોનાંકી ગયા ગુરુવારે ડોમિનિકન રિપબ્લિકના કેરેબિયન ટાપુ પરથી ગુમ થઈ ગઈ હતી. ...