લોકસભામાં ઘૂસણખોરી કેસ, માસ્ટરમાઇન્ડ 7 દિવસના રિમાન્ડ પર: લલિતે કાલે રાત્રે આત્મસમર્પણ કર્યું હતું; પુરાવાનો નાશ કરવા ચારેય સાથીઓએ ફોન સળગાવ્યા
નવી દિલ્હીએક કલાક પેહલાકૉપી લિંકસંસદમાં ઘૂસણખોરી કેસના માસ્ટરમાઇન્ડ લલિત મોહન ઝાને શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ ...