અશ્વિનની નિવૃત્તિ પર કોહલીની ભાવુક પોસ્ટ: લખ્યું- દરેક વસ્તુ માટે આભાર મિત્ર; હરભજને કહ્યું- હવે અવારનવાર મુલાકાત થશે
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ...