ભારતીય મહિલા ટીમે પહેલી વન-ડે 59 રને જીતી: ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં 1-0ની લીડ લીધી; દીપ્તિ પ્લેયર ઑફ ધ મેચ
અમદાવાદ6 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મહિલા ટીમે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. ગુરુવારે સ્મૃતિ મંધાનાએ ...