પાકિસ્તાનીઓની ‘બેરોકટોક એન્ટ્રી’, ભારત માટે ઝેરીલા શબ્દો: શું બાંગ્લાદેશ સરકારનો નવો નિર્ણય દિલ્હી માટે સુરક્ષા પડકાર બનશે?
ઢાકા46 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની નાગરિકો હવે સુરક્ષા મંજૂરી વિના પણ બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાની નાગરિકો માટે ...