ઇન્ડિગોથી નવેમ્બરમાં 1 કરોડ મુસાફરોએ ટ્રાવેલ કર્યું: એરલાઇનની માર્કેટ-હિસ્સેદારી 63.6%ની સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકભારતના એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે, નવેમ્બર 2024માં ભારતીય સ્થાનિક ...