ખરાબ ત્રિમાસિક પરિણામો બાદ ઈન્ડિગોનો શેર 8% ઘટ્યો: આ વર્ષે 35% વળતર આપ્યું, FY25 Q2માં કંપનીને ₹987 કરોડનું નુકસાન થયું
મુંબઈ42 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના પરિણામો પછી, ઓછી કિંમતની એરલાઇન ઇન્ડિગોનું સંચાલન કરતી કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના ...