આનંદ શર્માએ ખડગેને લખ્યું – જાતિની વસ્તી ગણતરી કરવી યોગ્ય: આનાથી બેરોજગારી અને અસમાનતા દુર થશે નહીં, તે ઈન્દિરા-રાજીવના સિદ્ધાંતોનું અપમાન
નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકઆનંદ શર્મા યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા.કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો ...