સરહદ નજીક બંકર બનાવ્યા, ભારતને કહ્યું-‘આ ટોઈલેટ છે’: રાજસ્થાનમાં બાડમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ, ઈન્ડિયાએ બંકર બનાવતા પાકિસ્તાને પીછેહટ કરી
બાર્મર28 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનમાં બાડમેરને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય (ભારત-પાકિસ્તાન) સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સરહદ કાયદાઓની અવગણના કરીને, ભારત-પાકિસ્તાન ...